ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ન ઘર આ, સ્વર્ગનો બગીચો આ તો; ન ગામ આ નંદનવન આ તો.’ - અલંકાર ઓળખાવો. વ્યતિરેક વ્યાજસ્તુતિ અપહ્યુતિ દેષ્ટાંત વ્યતિરેક વ્યાજસ્તુતિ અપહ્યુતિ દેષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે ? ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે મને કારણ કહ્યું ખરું - વાક્યમાં ખરું શું છે ? ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ નિપાત ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? અધમૂઓ ભજન મંડળી સિંહાસન રેવાશંકર અધમૂઓ ભજન મંડળી સિંહાસન રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં વિશેષણ કયું છે ? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. માનવતા મૂળ મીઠા ઝાડ માનવતા મૂળ મીઠા ઝાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP