ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? ઉત્પ્રેક્ષા અન્યોક્તિ પ્રાસસાંકળી યમક ઉત્પ્રેક્ષા અન્યોક્તિ પ્રાસસાંકળી યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક નિપાત નથી પર્યાયવાચક ખાતરીવાચક સીમાવાચક નિપાત નથી પર્યાયવાચક ખાતરીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? પ્રેમ ગાંધીજી ઝુમખું ઝાડ પ્રેમ ગાંધીજી ઝુમખું ઝાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ શોધીને લખો. 'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી' વાદળી ચડ્ડી હતી તેણે વાદળી ચડ્ડી હતી તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? ઝરણું દલપતરામ વૃક્ષ દાતણ ઝરણું દલપતરામ વૃક્ષ દાતણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તન્વી' નો સંધિ વિગ્રહ શું થશે ? ત + અન્વી તનુ + વી તનુ + ઈ તન્ + વી ત + અન્વી તનુ + વી તનુ + ઈ તન્ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP