ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ? ભીલો - ભારાડીના ચિત્રો ચૌધરીઓ - નવાના ચિત્ર રાઠવા - પીઠોરાના ચિત્રો કુંકણીઓ - ગોગજના ચિત્રો ભીલો - ભારાડીના ચિત્રો ચૌધરીઓ - નવાના ચિત્ર રાઠવા - પીઠોરાના ચિત્રો કુંકણીઓ - ગોગજના ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાલ નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ નૃત્ય જણાવો. મંજીરા નૃત્ય કાકડા નૃત્ય ભાયાનૃત્ય આગવા નૃત્ય મંજીરા નૃત્ય કાકડા નૃત્ય ભાયાનૃત્ય આગવા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આઇ.આઇ.એમ.-અમદાવાદ આર્કિટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટર ચાર્લ્સ કોરિયા ફ્રેન્ક ગહરી લુઈસ કહાન હાફિઝ કોન્ટ્રાક્ટર ચાર્લ્સ કોરિયા ફ્રેન્ક ગહરી લુઈસ કહાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોયથી ભરેલા ભરતકામને શું કહેવાય છે ? ટપાર ગેતી ગંજડી ખચિતમ્ ટપાર ગેતી ગંજડી ખચિતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન 'સિનેગોગ' ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ? અમદાવાદ નવસારી પેટલાદ આણંદ અમદાવાદ નવસારી પેટલાદ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP