ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;
શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો.

સજીવારોપણ
અર્થાતરન્યાસ
અતિશયોક્તિ
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે' - પંક્તિનો છંદ જણાવો.

શિખરિણી
હરિગીત
સ્ત્રગ્ઘરા
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ?

એક પણ નહીં
નિશ્રયવાચક
રીતવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP