ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ...' - આ પંક્તિમાં કયો અલંકાર જણાય છે ? રૂપક વ્યતિરેક એક પણ નહીં ઉપમા રૂપક વ્યતિરેક એક પણ નહીં ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક માણસ લુચ્ચો દેખાય છે - આ વાક્યમાં પુરક પદ લુચ્ચો છે ? વિશેષણ સર્વનામ કૃદંત સંજ્ઞા વિશેષણ સર્વનામ કૃદંત સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે ? તત્પુરુષ ઉપપદ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદો કે વાક્યોનો સરવાળો દર્શાવનાર સંયોજકને શું કહેવાય ? સમુચ્ય વાચક વિરોધ વાચક કારણ વાચક વિકલ્પ વાચક સમુચ્ય વાચક વિરોધ વાચક કારણ વાચક વિકલ્પ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? મંદાક્રાન્તા ચોપાઈ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ચોપાઈ પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો. શરતવાચક પર્યાયવાચક દેષ્ટાંતવાચક પરિણામવાચક શરતવાચક પર્યાયવાચક દેષ્ટાંતવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP