ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો. એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે' - પંક્તિનો છંદ ઓળખાવો. વસંતતિલકા ઉપજાતિ શિખરિણી અનુષ્ટુપ વસંતતિલકા ઉપજાતિ શિખરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? જંગલ બગીચો ચંદ્ર રાત્રિ જંગલ બગીચો ચંદ્ર રાત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદભ્રષ્ટ કયો સમાસ છે ? તત્પુરુષ ઉપપદ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી. લિપિ-લિપી વસ્તી-વસતિ-વસતી તરબૂચ-તડબૂચ વ્યથિત-વ્યથીત લિપિ-લિપી વસ્તી-વસતિ-વસતી તરબૂચ-તડબૂચ વ્યથિત-વ્યથીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદમાં અપેક્ષિતાવસ્થા દર્શાવતો કૃદંત કયો છે ? ભવિષ્ય વિદ્યર્થક સબંધક હેત્વર્થક ભવિષ્ય વિદ્યર્થક સબંધક હેત્વર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP