GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતને માનસરોવર સાથે જોડતો ઘાટ ‘નીતિઘાટ’ કયા રાજ્યમાં આવેલો છે ? જમ્મુ-કાશ્મીર હિમાચલપ્રદેશ સિક્કીમ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર હિમાચલપ્રદેશ સિક્કીમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભરતી પ્રક્રિયા નીચેનામાંથી એક સાથે સંબંધિત છે. યોગ્ય ઉમેદવારને પસંદ કરવો અરજીઓ પ્રાપ્ત કરવી આપેલ પૈકી એક પણ નહીં ઉમેદવારોનો સેતુ ઊભો કરવો યોગ્ય ઉમેદવારને પસંદ કરવો અરજીઓ પ્રાપ્ત કરવી આપેલ પૈકી એક પણ નહીં ઉમેદવારોનો સેતુ ઊભો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સ્વેટ ઇક્વિટી શેરની ફાળવણી નીચેનામાંથી કોને કરવામાં આવે છે ? માત્ર સંચાલકોને જ વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને જાહેર જનતાને માત્ર સંચાલકોને જ વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને જાહેર જનતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) જો એક વેપારી 12 નોટબુકનું વેચાણ કરે છે તો તેને 2 નોટબુકની વેચાણકિમત જેટલો નફો થાય છે. તો તેને કેટલા ટકા નફો થવો હશે ? 40% 20% 25% 16(2/3)% 40% 20% 25% 16(2/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં ખનિજ સંદર્ભે નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘અવેજ વગરનો કરાર રદબાતલ છે’ આ નિયમના અપવાદો નીચેનામાંથી ક્યાં છે ? એજન્સીનો કરાર સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર કુદરતી પ્રેમ અને લાગણી આપેલ તમામ એજન્સીનો કરાર સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર કુદરતી પ્રેમ અને લાગણી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP