GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની નવમી અનુસૂચિ એટલે કઈ ? અધિનિયમોની કાયદાકીય માન્યતા રાજ્યવાર રાજ્યસભાની બેઠકોની વહેંચણી બંધારણ માન્ય ભાષાઓ પક્ષપલટા અધિનિયમની જોગવાઈઓ અધિનિયમોની કાયદાકીય માન્યતા રાજ્યવાર રાજ્યસભાની બેઠકોની વહેંચણી બંધારણ માન્ય ભાષાઓ પક્ષપલટા અધિનિયમની જોગવાઈઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભરતી પ્રક્રિયા નીચેનામાંથી એક સાથે સંબંધિત છે. ઉમેદવારોનો સેતુ ઊભો કરવો આપેલ પૈકી એક પણ નહીં અરજીઓ પ્રાપ્ત કરવી યોગ્ય ઉમેદવારને પસંદ કરવો ઉમેદવારોનો સેતુ ઊભો કરવો આપેલ પૈકી એક પણ નહીં અરજીઓ પ્રાપ્ત કરવી યોગ્ય ઉમેદવારને પસંદ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) પ્રશ્નચિહ્નની જગ્યાએ શું આવશે ? 18 38 16 80 18 38 16 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) એક્સેલમાં ફોર્મ્યુલા એડીટ કરવા કઈ ફંક્શન કી વપરાય છે ? F3 F4 F1 F2 F3 F4 F1 F2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કરવેરાની કલમ 80D હેઠળ મેડીકલ વીમા પ્રીમિયમની ચૂકવણી નીચેનામાંથી કયા સાધન દ્વારા કરવી જરૂરી છે ? રોકડ દ્વારા આપેલ બન્ને રોકડ સિવાયના અવેજ દ્વારા આપેલ પૈકી એક પણ નહીં રોકડ દ્વારા આપેલ બન્ને રોકડ સિવાયના અવેજ દ્વારા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘મનુસ્મૃતિ’ની રચના કયા કાળમાં થઈ હતી ? આંધ્રસાતવાહન વંશના કાળમાં કણ્વ વંશના કાળમાં મૌર્ય વંશના કાળમાં શૃંગ વંશના કાળમાં આંધ્રસાતવાહન વંશના કાળમાં કણ્વ વંશના કાળમાં મૌર્ય વંશના કાળમાં શૃંગ વંશના કાળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP