GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં અવસાન પામેલ મહાનુભાવ શ્રી જગન્નાથ મિશ્રા ભારતના કયા રાજયના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા ? મધ્ય પ્રદેશ ઓડિશા બિહાર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડિશા બિહાર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઈ-કોમર્સ વિસ્તાર ક્ષેત્રની દૃષ્ટિએ, ગ્રાહક દ્વારા આરંભ કરાયેલ અને ધંધાને લક્ષ બનાવતી પ્રવૃત્તિ ___ તરીકે ઓળખાય છે. કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વર્ડમાં કોઇ દસ્તાવેજ સિલેક્ટ કરીને કોપી તથા પેસ્ટ કરવા માટેના કયા કમાન્ડ છે ? Ctrl + C તથા Ctrl + Y આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + P Ctrl + C તથા Ctrl + V Ctrl + C તથા Ctrl + Y આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + P Ctrl + C તથા Ctrl + V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતનું ‘રાષ્ટ્રીય સ્મારક' તરીકે કોને ઓળખવામાં આવે છે ? દિલ્હીનો લાલ કિલ્લો ઈન્ડિઆ ગેટ તાજમહલ ગેટ વે ઓફ ઇન્ડિઆ દિલ્હીનો લાલ કિલ્લો ઈન્ડિઆ ગેટ તાજમહલ ગેટ વે ઓફ ઇન્ડિઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નવા કરાર (Novation) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. આપેલ પૈકી એક પણ નહીં જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર વર્તમાન કરાર રદ થાય છે. જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. આપેલ પૈકી એક પણ નહીં જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર વર્તમાન કરાર રદ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ઘેર બેઠા ઓનલાઈન લાઈસન્સ રીન્યુ કરવા અંગેની જાહેરાત મુજબ કેટલા દિવસમાં રીન્યુ થઈ જશે ? 20 દિવસ 10 દિવસ 30 દિવસ 15 દિવસ 20 દિવસ 10 દિવસ 30 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP