ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે. દક્ષિણાભિમુખ પૂર્વાભિમુખ ઉત્તરાભિમુખ પશ્ચિમાભિમુખ દક્ષિણાભિમુખ પૂર્વાભિમુખ ઉત્તરાભિમુખ પશ્ચિમાભિમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મકરસંક્રાંતિનો અર્થ શું છે ? સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શાહ આલમનો મેળો કયા ભરાય છે ? કચ્છ છોટાઉદેપુર અમદાવાદ ભરૂચ કચ્છ છોટાઉદેપુર અમદાવાદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બ્રહ્મા સાવિત્રી મંદિર ક્યાં આવેલું છે ? ખેડબ્રહ્મા વડનગર ખેરાલુ માંડવી ખેડબ્રહ્મા વડનગર ખેરાલુ માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ? વૌઠા, અમદાવાદ ગુણભાખરી, સાબરકાંઠા અંબાજી, બનાસકાંઠા સાગબારા, નર્મદા વૌઠા, અમદાવાદ ગુણભાખરી, સાબરકાંઠા અંબાજી, બનાસકાંઠા સાગબારા, નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? લલિતા દેવી અને અનુપમા દેવી ગંગા અને યમુના જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ લલિતા દેવી અને અનુપમા દેવી ગંગા અને યમુના જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP