GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1971માં 'ક્રિમીલેયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?

રંગનાથન સમિતિ
રામનંદન સમિતિ
સત્તાનાથન સમિતિ
કૃષ્ણસ્વામી ઐયર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ?

મુળરાજ ઘેવર
વલ્લભ ભરવાડ
હમીરજી ગોહિલ
મહિપાલ ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં પદનામિત થયેલ ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના અધ્યક્ષનું નામ જણાવો.

ચંદ્રિમા શાહા
અનુપમા નિરંજન
સુધા મૂર્તિ
રૂપા ગાંગુલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરાવવામાં આવે છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP