Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 કાર્યવાહીને લગતા કાયદામાં નીચેના પૈકી કઈ બાબતની જોગવાઈ નથી ? લગ્ન વિધિની કાર્યવાહી અંગે ન્યાયિક કાર્યવાહી અંગે ગુનાઓની સુનાવણી અંગે ભરણપોષણ અંગે લગ્ન વિધિની કાર્યવાહી અંગે ન્યાયિક કાર્યવાહી અંગે ગુનાઓની સુનાવણી અંગે ભરણપોષણ અંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાં સૌથી વધુ ગામડાં કયા જિલ્લામાં છે ? અમદાવાદ વડોદરા સુરત કચ્છ અમદાવાદ વડોદરા સુરત કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સોનેટ ‘ભણકાર’ કઈ નદી પર ઉપર લખાયું છે ? સાબરમતી ભાદર તાપી નર્મદા સાબરમતી ભાદર તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 દહેજ મૃત્યુના ગુનાઓ આઇ.પી.સી.ની કઇ કલમ હેઠળ ઉલ્લેખ છે ? 304–ખ 305–ખ 307–ખ 306–ખ 304–ખ 305–ખ 307–ખ 306–ખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અમેરિકાના GPSની જેમ ભારતના ક્ષેત્રીય નેવિગેશન ઉપગ્રહ તંત્રને પ્રધાનમંત્રીએ શું નામ આપ્યું છે ? ગ્લોનાસ ગગન નાવિક આદિત્ય ગ્લોનાસ ગગન નાવિક આદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP