Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો.... ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે પણ જામીન પર છોડી ન શકાય તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે પણ જામીન પર છોડી ન શકાય તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય ફોજદારી ધારો - 1860ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં આપેલ છે, તેમાં નીચેની બાબત અંગે જોગવાઈ કરવામાં આવી છે. સરકાર વિરૂદ્ધ ગુનાઓ ગેરકાયદેસર બદલી ગુનાહિત કાવતરું મદદગારી સરકાર વિરૂદ્ધ ગુનાઓ ગેરકાયદેસર બદલી ગુનાહિત કાવતરું મદદગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત ફૂલોના ઉત્પાદનમાં ભારતમાં કયું સ્થાન ધરાવે છે ? સાતમું નવમું બારમું દસમું સાતમું નવમું બારમું દસમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ નદીના કિનારે મહંમદ બેગડાએ ભમરિયા કુવાનું નિર્માણ કરાવ્યું હતું ? માઝમ મેશ્વો મહી વાત્રક માઝમ મેશ્વો મહી વાત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ન્યુમોનિયા શેનાથી થતો રોગ છે ? ફૂગથી બેક્ટેરિયાથી વાઈરસથી ઈન્ફેકશનથી ફૂગથી બેક્ટેરિયાથી વાઈરસથી ઈન્ફેકશનથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભરણપોષણ હુકમના અમલ માટેની મુદત મર્યાદા કેટલી છે ? ચુકવણીપાત્ર બને તે તારીખથી છ મહિના સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી બે વર્ષ સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી નવ મહિના સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી એક વર્ષ સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી છ મહિના સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી બે વર્ષ સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી નવ મહિના સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી એક વર્ષ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP