GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) માર્કેટિંગ મિશ્રનો ખ્યાલ કોણે વિકસિત અને પ્રચલિત કર્યો ? N. H. Borden Phillips Katter Stanton W. Anderson N. H. Borden Phillips Katter Stanton W. Anderson ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી ભારતની કયા પ્રકારની જમીન "રેગુર"ના નામે પણ જાણીતી છે ? કાળી જમીન રણ પ્રકારની જમીન લેટેરાઈટ જમીન રાતી જમીન કાળી જમીન રણ પ્રકારની જમીન લેટેરાઈટ જમીન રાતી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. ‘મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ" શરાફ જાંગડ થાપણ અજર શરાફ જાંગડ થાપણ અજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઈડ આવવાની ક્રિયાને શું કહેવાય ? ગ્લાઈડીંગ ટ્રાન્સેક્શન ટ્રાન્સમીશન સ્લાઈડીંગ ગ્લાઈડીંગ ટ્રાન્સેક્શન ટ્રાન્સમીશન સ્લાઈડીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization) માટે નીચેના વિધાનોમાંથી ક્યું વિધાન ખોટું છે ? તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. આપેલ પૈકી એક પણ નહીં વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. આપેલ પૈકી એક પણ નહીં વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સ્વેટ ઇક્વિટી શેરની ફાળવણી નીચેનામાંથી કોને કરવામાં આવે છે ? વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને માત્ર સંચાલકોને જ સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને જાહેર જનતાને વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને માત્ર સંચાલકોને જ સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને જાહેર જનતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP