ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે ?

ઈરાની શૈલી
ગોથિક શૈલી
તળપદા સ્થાપત્ય
નાગર શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
1. ડાંગ દરબારનો પ્રારંભ હોળી પછી એક અઠવાડિયા પહેલાં આહવા ખાતે યોજાય છે. જેમાં ડાંગના પાંચ રાજાઓ ભાગ લે છે.
2. અંગ્રેજોએ આ પાંચ રાજાઓ સાથે કિંમતી વનસંપત્તિ માટે કરાર કર્યા હતા અને તેના બદલામાં પાંચ રાજાઓ, નવ નાયકોને ડાંગ દરબાર યોજી વાર્ષિક પેન્શન આપવાનું શરૂ કર્યું. જે આજે પણ ચાલુ છે.
3. ડાંગ દરબાર એ ત્રણ દિવસીય તહેવાર છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

2, 3
1, 2, 3
1, 3
1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ?

ખારાપટ આદિવાસી
પંચમહાલ આદિવાસી
હળપતિ આદિવાસી
છોટા ઉદેપુર રાઠવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસીઓ ખેતરમાં ખેતીની શરૂઆત વખતે ક્યાં દેવની પૂજા કરે છે ?

ખેતલા દેવ
વડલા દેવ
બળીયાદેવ
વચ્છરાજ દેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP