વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1975માં ભારતમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું ? શંકરાચાર્ય રોહિણી આર્યભટ્ટ વ્યાસ શંકરાચાર્ય રોહિણી આર્યભટ્ટ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં લોંચ કરાયેલ MR-SAM (Medium range surface to air missile) કયા બે દેશો દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરાઈ છે ? ભારત અને ઈઝરાયેલ ભારત અને યુ.કે. ભારત અને ફ્રાન્સ ભારત અને યુ.એસ.એ. ભારત અને ઈઝરાયેલ ભારત અને યુ.કે. ભારત અને ફ્રાન્સ ભારત અને યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બિરબલ સાહની ઈન્ડસ્ટટયૂટ ઓફ પોલિઓબોટની" ક્યાં શહેરમાં સ્થાપિત છે ? નવી દિલ્લી કોલકત્તા લખનૌ બીજાપુર નવી દિલ્લી કોલકત્તા લખનૌ બીજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રોજેક્ટ-15 -B હેઠળ વિકસાવવામાં આવી રહેલા યુદ્ધ જહાજોની પસંદગી કરો.i. INS ખંડેરીii. INS મારમુગાઓ iii. INS કોલકાતાiv. INS વિશાખાપટ્ટનમv. INS પોરબંદર ii, iii અને iv i, ii અને iv i, iii અને iv ii, iv અને v ii, iii અને iv i, ii અને iv i, iii અને iv ii, iv અને v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સર્વે ઓફ ઈન્ડિયા સંસ્થા કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ માહિતી અને પ્રસારણ મંત્રાલય સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ માહિતી અને પ્રસારણ મંત્રાલય સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની વિશિષ્ટ હવામાન ઉપગ્રહોની (exclusive meteorological satellites) શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે ? GSAT-18 GSAT-10 KALPANA-1 INSAT-2 GSAT-18 GSAT-10 KALPANA-1 INSAT-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP