ભૌતિક વિજ્ઞાન (Physics) 1.97855ને ત્રણ અંકો સુધી round off કરતાં મળતી સંખ્યા ___ 1.98 1.97 2.00 1.90 1.98 1.97 2.00 1.90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) t સમયે કણે કાપેલું અંતર x નીચેના સૂત્ર દ્વારા મળે છે. x = v0/k [1 – ekt] જ્યાં v0 = પ્રારંભિક વેગ છે. તો અચળાંક kનું પારિમાણિક સૂત્ર ___ થાય. M⁰L-1T¹ M⁰L¹T⁰ M⁰L⁰T¹ M⁰L⁰T-1 M⁰L-1T¹ M⁰L¹T⁰ M⁰L⁰T¹ M⁰L⁰T-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક સમઘનની લંબાઈ / = (1.5 ± 0.02) cm છે, તો તેનું કદ V = ..... cm³ 3.375 ± 0.013 3.375 ± 0.04 3.375 ± 0.4 3.375 ± 0.135 3.375 ± 0.013 3.375 ± 0.04 3.375 ± 0.4 3.375 ± 0.135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જડત્વની ચાકમાત્રાનો SI એકમ ___ Kg cm² Kg m kg m-2 Kg m² Kg cm² Kg m kg m-2 Kg m² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ પૂરક એકમ છે ? એમ્પિયર કેન્ડેલા સેકન્ડ સ્ટીરેડિયન એમ્પિયર કેન્ડેલા સેકન્ડ સ્ટીરેડિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો લબાઈનો એકમ અને બળનો એકમ ચાર ગણો વધે તો ઊર્જાનો એકમ ___ 8 ગણો વધે 8 ગણો ઘટે 16 ગણો ઘટે 16 ગણો વધે 8 ગણો વધે 8 ગણો ઘટે 16 ગણો ઘટે 16 ગણો વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP