કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી કૃષ્ણા નાગરે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ? ડિસ્ક થ્રો શૂટિંગ બેડમિન્ટન ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો શૂટિંગ બેડમિન્ટન ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) થારના રણ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે. થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે. આપેલ તમામ થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે. થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં AICTE-વિશ્વેશ્વરૈયા સર્વશ્રેષ્ઠ શિક્ષણ પુરસ્કાર, 2021 કોને પ્રદાન કરાયો ? કલ્પેશ એચ.વંદારા પૂજા સુસાન ધોમસ ડૉ.પ્રીતમસિંહ દીપકકુમાર કલ્પેશ એચ.વંદારા પૂજા સુસાન ધોમસ ડૉ.પ્રીતમસિંહ દીપકકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAIના અભ્યાસ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં ઔદ્યોગિક ટ્રાન્સ ફેટ ફ્રી બની જશે ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) જુડીમા (Judima) વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. આપેલ તમામ આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. આપેલ તમામ આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP