Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 1983 ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઈનલમાં કઈ ટીમને હરાવી ? ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા પાકિસ્તાન વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા પાકિસ્તાન વેસ્ટ ઈન્ડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કાકરાપારમાં શું છે ? વિન્ડ પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન એટોમિક પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન વિન્ડ પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન એટોમિક પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? X U V W X U V W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. 107 શેના વિશે છે ? સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત સુલેહ જાળવવા બાબત વોરંટની બજવણી બાબત APP ની નિમણુંક બાબત સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત સુલેહ જાળવવા બાબત વોરંટની બજવણી બાબત APP ની નિમણુંક બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 10, 30, 68, ? 130 140 142 138 130 140 142 138 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ? ધાડ લૂંટ ધાડ અને લૂંટ બંને બળજબરીથી કઢાવવું ધાડ લૂંટ ધાડ અને લૂંટ બંને બળજબરીથી કઢાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP