કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં 1983માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા વર્લ્ડ કપની 40મી વર્ષગાંઠના સન્માનમાં કઈ કંપનીએ 'જીતેંગે હમ’ અભિયાન શરૂ કર્યું ? અદાણી તાતા લક્ષ્મી મિત્તલ રિલાયન્સ ઈન્ડ. અદાણી તાતા લક્ષ્મી મિત્તલ રિલાયન્સ ઈન્ડ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા' યોજના ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી ? 2018 2015 2016 2012 2018 2015 2016 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) પાસેથી તપાસ કરવાની સામાન્ય સહમતી પાછી ખેંચી લીધી ? ઓડિશા તેલંગાણા મેઘાલય તમિલનાડુ ઓડિશા તેલંગાણા મેઘાલય તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ પવન દિવસ (Global Wind day) ક્યારે મનાવાય છે ? 17 જૂન 14 જૂન 16 જૂન 15 જૂન 17 જૂન 14 જૂન 16 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘મેક ઈન ઈન્ડિયા' યોજના ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી. ? 2018 2009 2014 2016 2018 2009 2014 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે લોન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ ખૈબરનું પરીક્ષણ કર્યું ? ઈજરાયેલ ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈજરાયેલ ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP