કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓ ગુજરાતના કેટલામા મુખ્યમંત્રી હતા ? 14મા 16મા 17મા 15મા 14મા 16મા 17મા 15મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કસાઈ નદી ક્યા દેશમાં આવેલી છે ? કોંગો ઈજિપ્ત નાઈજીરિયા અફઘાનિસ્તાન કોંગો ઈજિપ્ત નાઈજીરિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં સરદારધામ ભવનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું ? સુરત મહેસાણા રાજકોટ અમદાવાદ સુરત મહેસાણા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સૌપ્રથમ કયા વર્ષે પ્રથમ ‘આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ? 2017 2020 2018 2016 2017 2020 2018 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી જીતુભાઈ વાધાણી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી જીતુભાઈ વાધાણી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ શેર્ડ ડેસ્ટિની 2021માં ભાગ લીધો ?1. ચીન2. પાકિસ્તાન 3. થાઈલેન્ડ4. મોંગોલિયા 1, 3 અને 4 1, 2 અને 3 1, 2, 3 અને 4 2, 3 અને 4 1, 3 અને 4 1, 2 અને 3 1, 2, 3 અને 4 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP