કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં ‘રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટી’નો શિલાયન્સ કર્યો છે ? મહારાષ્ટ્ર પંજાબ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ક્યા શહેરમાં બે વર્ષના પાઈલટ પ્રોજેક્ટ iRASTEનો શુભારંભ કર્યો છે ? ભોપાલ નાગપુર અમદાવાદ બેંગલુરુ ભોપાલ નાગપુર અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે વિશ્વભરના 71 સંગઠનમાં 8મું મેળવ્યું છે આપેલ બંને પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડને પ્રતિષ્ઠિત એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ (ATD) 2021 બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે વિશ્વભરના 71 સંગઠનમાં 8મું મેળવ્યું છે આપેલ બંને પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડને પ્રતિષ્ઠિત એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ (ATD) 2021 બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને લદાખે બ્લેક નેક્ડ કેનને રાજ્યપક્ષી ઘોષિત કર્યું. આપેલ પૈકી કોઈ નહીં લદાખે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું. આપેલ બંને લદાખે બ્લેક નેક્ડ કેનને રાજ્યપક્ષી ઘોષિત કર્યું. આપેલ પૈકી કોઈ નહીં લદાખે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આપેલ પૈકી કોઈ નહીં સંજય અરોરા પંકજકુમારસિંહ બાલાજી શ્રીવાસ્તવ આપેલ પૈકી કોઈ નહીં સંજય અરોરા પંકજકુમારસિંહ બાલાજી શ્રીવાસ્તવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) થારના રણ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે. થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે. આપેલ તમામ થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે. થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે. આપેલ તમામ થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP