ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "મશીરા" વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? ડાંગી ધમાલ ટિપ્પણી પઢાર ડાંગી ધમાલ ટિપ્પણી પઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુહાઈ સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ? વડોદરા મુંબઈ અમદાવાદ જુનાગઢ વડોદરા મુંબઈ અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે. આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે. આપેલ તમામ આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે. આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મકરસંક્રાંતિનો અર્થ શું છે ? સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદ્યોગ માટે જાણીતા શહેરો અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ફર્નિચર ઉદ્યોગ - ઈડર પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ફર્નિચર ઉદ્યોગ - ઈડર પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP