કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ઓડિશા વન વિભાગે પશુ-માનવ સંઘર્ષ સમાપ્ત કરવા માટે ક્યા પ્રાણી પર 'રેડિયો કોલર' લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે ?

ચિત્તા
હાથી
હરણ
દિપડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કોલસા આધારિત હાઈડ્રોજન ઉત્પાદન માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ?

વિનોદકુમાર તિવારી
પીયૂષ કુમાર
ડૉ.મુકેશ કુમાર
R.K. મલ્હોત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'ઘુમંતુ મહોત્સવ’ મનાવવામાં આવ્યો ?

લદાખ
સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP