કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ' તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઔપચારિક રીતે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) અંગે વાતચીત શરૂ કરી ? અમેરિકા સાઉદી અરેબિયા રશિયા UAE અમેરિકા સાઉદી અરેબિયા રશિયા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી ડાયનાસોરની ત્રણ પ્રજાતિઓના પગના નિશાન મળી આવ્યા છે ? રાજસ્થાન ત્રિપુરા મેઘાલય આસામ રાજસ્થાન ત્રિપુરા મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી ભોગદોઈ નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા રાજસ્થાન મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે દક્ષિણ એશિયાના સૌથી મોટા ઉત્પાદન વિકાસ કેન્દ્ર 'Digital Hub’નું ઉદ્ઘાટન કર્યું ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘એક પહલ ડ્રાઈવ’ નામનું અખિલ ભારતીય વિશેષ અભિયાન લૉન્ચ કર્યું છે ? કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કાયદો અને ન્યાય મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કાયદો અને ન્યાય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP