ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી ? કડિયા ડુંગરની ગુફાઓ જોગીડાની ગુફા ભુજિયો કોઠો દેવની મોરી કડિયા ડુંગરની ગુફાઓ જોગીડાની ગુફા ભુજિયો કોઠો દેવની મોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે ? સુરેન્દ્રનગર જુનાગઢ અમદાવાદ અમરેલી સુરેન્દ્રનગર જુનાગઢ અમદાવાદ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ત્રણ પ્રવેશદ્વારોવાળી વાવને કહેવાય છે ? નંદા ભદ્રા જયા વિજયા નંદા ભદ્રા જયા વિજયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા. યુગભૂષણસરીશ્વરજી બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા. યુગભૂષણસરીશ્વરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ? તારંગા ભદ્રેશ્વર હસ્તગીરી પાલીતાણા તારંગા ભદ્રેશ્વર હસ્તગીરી પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP