ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યોગ્ય જોડકું જોડો : સંસ્થા a. કસ્તુરબા સેવાશ્રમ b. સેવા સંસ્થા c. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ d. ભીલ સેવા મંડળ સ્થાપક i. ઠક્કરબાપા ii. મુનિશ્રી સંતબાલજી iii. ઈલાબહેન ભટ્ટ iv. મીઠુબહેન પિટીટ
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ?