Gujarat Police Constable Practice MCQ Part - 2
કલમ 199માં ક્રિ.પો.કોડ અંતર્ગત કઈ ઈન્સાફી કાર્યવાહીનો સમાવેશ થયો છે ?

બદનક્ષી બદલ કાર્યવાહી
લગ્ન વિરુદ્ધના ગુનાઓ
છેતરપિંડીના ગુનાઓ
રાષ્ટ્રવિરોધી ગુનાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલ છે?

રાજકોટ
સુરેન્દ્રનગર
જૂનાગઢ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP