ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશનીલ' - આ પંક્તિમાં કયો છંદ છે ? પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અષ્ટમી વિભક્તિ કયા નામે ઓળખાય છે ? સંબંધ અધિકરણ અપાદાન સંબોધન સંબંધ અધિકરણ અપાદાન સંબોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેને જોઈ જોઈને હવે થાકી ગઈ છું. - કૃદંત ઓળખાવો. સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચાર ગણું કામ કરશે તેને એક દિવસની રાજા મળશે. - રેખાંકિત વિશેષણ કયા પ્રકારનું છે? સંખ્યાવાચક આવૃત્તિસૂચક પ્રમાણવાચક ક્રમવાચક સંખ્યાવાચક આવૃત્તિસૂચક પ્રમાણવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પલાખું શબ્દનો કયો અર્થ છે ? કૂટ પ્રશ્ન આલેખનો પ્રશ્નો દાખલાનો પ્રશ્ન આંકના પાડાનો પ્રશ્ન કૂટ પ્રશ્ન આલેખનો પ્રશ્નો દાખલાનો પ્રશ્ન આંકના પાડાનો પ્રશ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વિજય મેળવવો વધારી વધારીને બોલવું આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વિજય મેળવવો વધારી વધારીને બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP