કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020નું અપડેટ થયેલું સુત્ર (Motto) શું હતું ?

Faster, Higher, Together
આપેલ પૈકી કોઈ નહીં
Faster, Higher, Stronger- Together
Faster, stronger - Higher - Quality

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતના સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલીને શું કરવામાં આવ્યું ?

અરુણ જેટલી ખેલરત્ન પુરસ્કાર
ઈન્દિરા ગાંધી ખેલરત્ન પુરસ્કાર
પંડિત દિનદયાળ ખેલરત્ન પુરસ્કાર
મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
મહારાજા રણજીત સિંહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેમના રજવાડામાં ગુજરાનવાલા શહેર (વર્તમાન પાકિસ્તાનમાં)નો સમાવેશ થાય છે.
2. તેમણે મિસ્લોનો અંત લાવીને શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
3. તેઓએ 19મી સદીના પહેલાં ભાગમાં ઉત્તર-પશ્ચિમ ભારતીય ઉપખંડ પર શાસન કર્યુ હતું.
4. તેમણે પોતાની સેનાને આધુનિક બનાવવા માટે એક ફ્રેન્ચ સેનાપતિની નિમણૂક કરી હતી.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વિશ્વ સ્તનપાન સપ્તાહની ક્યારે ઊજવણી કરવામાં આવે છે ?

3 થી 9 ઓગસ્ટ દરમિયાન
2 થી 8 ઓગસ્ટ દરમિયાન
4 થી 10 ઓગસ્ટ દરમિયાન
1 થી 7 ઓગસ્ટ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP