GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા નીચેનામાંથી વધુમાં વધુ કેટલી હોય છે ?

પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 20 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો
પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 15 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો
પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 10 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો
પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 18 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ પંચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ-241
કલમ-244
કલમ-280
કલમ-243(ટ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ધ્યાનાથી ધ્યાન ધરાય છે.

ધ્યાના ધ્યાન દર્શાવતી
ધ્યાના ધ્યાન ધરાવશે
ધ્યાના ધ્યાન ધરશે
ધ્યાના ધ્યાન ધરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
પુદુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ ક્યા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?

મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
કેરલ ઉચ્ચ ન્યાયાલય
કલકત્તા ઉચ્ચ ન્યાયાલય
બોમ્બે ઉચ્ચ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP