જાહેર વહીવટ (Public Administration) તાલુકા પંચાયતમાં ગુજરાત પંચાયત ધારા-1993 અનુસાર કઈ સમિતિઓની રચના ફરજિયાત છે ? સામાજિક ન્યાય સમિતિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કારોબારી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે ? કાર્યક્ષમ વહીવટ વિકાસ-વહીવટ જનાધાર-વહીવટ લોકાભિમુખ વહીવટ કાર્યક્ષમ વહીવટ વિકાસ-વહીવટ જનાધાર-વહીવટ લોકાભિમુખ વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) RTE એટલે શું ? Right to Education Right to Emergency Right to Evalution Right to Equality Right to Education Right to Emergency Right to Evalution Right to Equality ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? સત્તા-સમતુલા સંકલન જવાબદારી સહકાર સત્તા-સમતુલા સંકલન જવાબદારી સહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ? વિનિવેશ ખાતું કેન્દ્રીય સીધા કર બોર્ડ ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા વિનિવેશ ખાતું કેન્દ્રીય સીધા કર બોર્ડ ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ? ઈ-ગ્રામ સ્વાગત આપેલ પૈકી એક પણ નહીં નિર્મલ ગ્રામ ઈ-ગ્રામ સ્વાગત આપેલ પૈકી એક પણ નહીં નિર્મલ ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP