GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખને માનદ્ વેતન તથા ભથ્થા આપવાની જોગવાઈ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993માં કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ? 80 79 77 78 80 79 77 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Ultimately, we sat ___ and decided to watch the live telecast of the Asiad 2018. for a while for example for anything for free for a while for example for anything for free ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) In the forest, they saw a ___ of deer and a ___ of wolves. hear, dear herd, pack hard, pake heard, poke hear, dear herd, pack hard, pake heard, poke ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જે ચોક્કસ માહિતી કે ચિત્ર cut કે copy કર્યું હશે તે જગ્યાએ જોઈતું હોય ત્યાં પેસ્ટ કરવા માટે વિકલ્પમાં આપેલ પૈકી કયો કમાન્ડ આપવાનો હોય છે ? Ctrl+C Ctrl+S Ctrl +A Ctrl+ V Ctrl+C Ctrl+S Ctrl +A Ctrl+ V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો. 1. કોણાર્કનું સૂર્યમંદિર 2. વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ 3. બૃહદેશ્વર મંદિર 4. ખજૂરાહોના મંદિર a. મધ્યપ્રદેશ b. તમિલનાડુ c. કર્ણાટક d. ઓડિશા 1-d, 2-c, 3-a, 4-b 1-d, 2-a, 3-c, 4-b 1-d, 2-b, 3-a, 4-c 1-d, 2-c, 3-b, 4-a 1-d, 2-c, 3-a, 4-b 1-d, 2-a, 3-c, 4-b 1-d, 2-b, 3-a, 4-c 1-d, 2-c, 3-b, 4-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થા) નિયમો, 2002ના સંદર્ભમાં નિયમ 25 હેઠળ કઈ બાબતોની વિગતો દર્શાવેલ છે? ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP