Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી ?

અભય દિવો
ટ્રાન્સફોર્મર
કેસ્કોગ્રાફ
થર્મોમિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
'એક હાથે તાળી ના પડે' ની વિરોધી કહેવત કઈ છે ?

ઝાઝી સુયાણીએ વેતર વંઠે
આપ સમાન બળ નહીં
સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય
આપ મૂઆ વિના સ્વર્ગ ન જવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
બજેટમાં આવક અને ખર્ચનો એક ભાગ ___ છે.

જાહેર ખાતું
આપેલ પૈકી એક પણ નહીં
આકસ્મિક ફંડ
કન્સોલિડેટેડ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ?

ગોફગૂંથણ નૃત્ય
મેરાયો નૃત્ય
મરચી નૃત્ય
ટિપ્પણી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP