સામાન્ય જ્ઞાન (GK) અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ? ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ ધ એન્ડ ઓફ ઈમેજિનેશન કમ સપ્ટેમ્બર ધ કોસ્ટ ઓફ વિલિંગ ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ ધ એન્ડ ઓફ ઈમેજિનેશન કમ સપ્ટેમ્બર ધ કોસ્ટ ઓફ વિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજયસભાના અધ્યક્ષ કોણ હોય છે ? રાજયસભાના સિનીયર સભ્ય રાજયસભાના ચુંટાયેલા નેતા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજયસભાના સિનીયર સભ્ય રાજયસભાના ચુંટાયેલા નેતા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? ઇલાબેન ભટ્ટ કુમુદિની લાખિયા મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ ઇલાબેન ભટ્ટ કુમુદિની લાખિયા મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ (માજુલી) કઈ નદી પર આવેલો છે ? મોસ્કવા, મોસ્કો ગંગા, પશ્ચિમ બંગાળ બ્રહ્મપુત્ર, આસામ નાઈલ, ઇજિપ્ત મોસ્કવા, મોસ્કો ગંગા, પશ્ચિમ બંગાળ બ્રહ્મપુત્ર, આસામ નાઈલ, ઇજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? સફેદ-લાલ-લીલો સફેદ-લીલો-કેસરી લીલો-કેસરી-સફેદ કેસરી-સફેદ-લીલો સફેદ-લાલ-લીલો સફેદ-લીલો-કેસરી લીલો-કેસરી-સફેદ કેસરી-સફેદ-લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જો એક મહિનાના ત્રીજા શનિવારે 21 મી તારીખ હોય, તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ? 2 5 4 3 2 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP