યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ 'ગુજરાત પેટર્ન' યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ? સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સ્વાગત ઓનલાઇન' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? માહિતીનું પ્રસારણ શિક્ષણ લોક ફરિયાદોનું નિવારણ આંકડાકિય માહિતીનું એકત્રીકરણ માહિતીનું પ્રસારણ શિક્ષણ લોક ફરિયાદોનું નિવારણ આંકડાકિય માહિતીનું એકત્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? સગર્ભા ધાત્રીમાતા કિશોરી કિશોર સગર્ભા ધાત્રીમાતા કિશોરી કિશોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ? 30 દિવસ 15 દિવસ 45 દિવસ 60 દિવસ 30 દિવસ 15 દિવસ 45 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધ રિજન (SAGAR) પહેલ ક્યા વર્ષ શરૂ કરી હતી ? વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા સ્કીમના લાભાર્થી કોણ છે ? એડોલસન્ટ ગર્લ્સ એડોલસન્ટ બોયઝ 15 થી 49 વર્ષની બહેનો સગર્ભા માતાઓ એડોલસન્ટ ગર્લ્સ એડોલસન્ટ બોયઝ 15 થી 49 વર્ષની બહેનો સગર્ભા માતાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP