Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ?

પાવન ગામ
નિર્મળ ગામ
તિર્થ ગામ
પવિત્ર ગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
BIS નું પૂરું નામ ___ છે.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
બાયપાસ ઇન સિટી
બોમ્બે ઇન્ટેલિજન્સ સેલ
બ્યુરો ઓફ ઈન્ટેલિજન્સ સેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ?

ઈ-ગ્રામ વિશ્વા ગ્રામ (e-Gram Vishwa Gram)
સ્વાગત ઓનલાઈન (Swagat Online)
ઈ-ધારા ( e-Dhara)
ઈ-પ્રોક્યુરમેન્ટ (e-Procurement)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP