Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નવા ઉધોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કર્યું અભિયાન શરૂ કરવામાં આવ્યું ? સ્ટાન્ડર્ડ ઈન્ડિયા મેક ઈન ઈન્ડિયા સ્ટાર્ટઅપ ઈન્ડિયા ડિજિટલ ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડિયા મેક ઈન ઈન્ડિયા સ્ટાર્ટઅપ ઈન્ડિયા ડિજિટલ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા' પક્તિમાં કયો છંદ છે ? વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારત સરકારે કયા વર્ષમાં બળવંતરાય મહેતા સમિતિની રચનાના કરી ? ડિસેમ્બર 1957 જાન્યુઆરી 1957 જાન્યુઆરી 1947 ઓગષ્ટ 1947 ડિસેમ્બર 1957 જાન્યુઆરી 1957 જાન્યુઆરી 1947 ઓગષ્ટ 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) મનરેગા (MGNREGA) યોજના નું પુરૂ નામ જણાવો. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'નીતા કેવું સરસ ગાય છે. ' નુ ભાવે વાક્ય ક્યું તે શોધી બતાવો. નીતાથી સારું જ ગવાશે. નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતા કેવું સરસ ગાતી હતી. નીતાથી સારું જ ગવાશે. નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતા કેવું સરસ ગાતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'કલ્પવૃક્ષ' સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP