Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘ડામ ચોડવા’-રૂઢિપ્રયોગનો અર્થ આપો.

મહેણાં મારવાં
ગરમ તાવો શરીર પર અડાડવો
ધ્રુત્કારી કાઢવુ
સુખ દુઃખનો અનુભવ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ગુજરાતનાં 5 લાખ કુટુંબોને ઓછામાં ઓછી કેટલી માસિક આવક મળે તેવું આયોજન કરાયું છે ?

6000 રૂ.
5000 રૂ.
8000 રૂ.
10000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ક્યા દેશમાં સપાટીથી સપાટી અણુસક્ષમ બેલિસ્ટીક મિશાઈલ ‘ગજનબી’ને સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ છે ?

અફઘાનિસ્તાન
ભારત
ઈરાન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP