કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (2 ફેબ્રુઆરી) 2021ની થીમ શું હતી ?

વેટલેન્ડ્સ એન્ડ વોટર
સેવ વેટલેન્ડ્સ
વેટલેન્ડ્સ ફોર અસ
વેટલેન્ડ્સ એન્ડ COVID-19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા વિદેશી વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ?

બોરિસ જોન્સન
ડોનાલ્ડ ટ્રમ્પ
શિન્ઝો આબે
વ્લાદીમીર પુતીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલી Koo (કૂ) એપ કઈ ખ્યાતનામ એપ્લિકેશનના વિકલ્પ તરીકે જોવાઈ રહી છે ?

ફેસબુક
વ્હોટ્સએપ
ટ્વિ્ટર
પબજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેક્સ (BCI) જારી કરવામાં આવ્યો ?

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ
ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટયૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ
ઈન્ડિયન સોસાયટી ઓફ લેબર ઈકોનોમિક્સ
એસોસીએશન ઓફ ઈન્ડિયન ઈકોનોમિક સ્ટડિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP