કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં 2 દિવસીય કેન્દ્ર-રાજ્ય સાયન્સ કોન્કલેવનું આયોજન ક્યાં કરાયું હતું ? પુણે નવી દિલ્હી બેંગ્લુરૂ અમદાવાદ પુણે નવી દિલ્હી બેંગ્લુરૂ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ? માયા મિરાકલ મીના સ્ટ્રેન્જ માયા મિરાકલ મીના સ્ટ્રેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) કમલ નારાયણસિંહનું નિધન થયું, તેઓ ભારતના ___ માં CJI હતા. 22 25 17 15 22 25 17 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નું વડુમથક ક્યાં આવેલું છે ? ન્યૂયોર્ક પેરિસ લંડન કેલિફોર્નિયા ન્યૂયોર્ક પેરિસ લંડન કેલિફોર્નિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દર વર્ષે અભિયંતા દિવસ કઈ તારીખે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ‘સ્માર્ટ એડ્રેસ’ ધરાવતું ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી ક્યું બન્યું ? ઈન્દોર બેંગ્લુરૂ નાગપુર ભોપાલ ઈન્દોર બેંગ્લુરૂ નાગપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP