એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% રકમના પુસ્તકો અને ૨૫% રકમની નોટબુક, કંપાસ 10% રકમની સ્કુલબેગ ખરીદી અને તેણે બાકી વધેલી રકમ રૂ.1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી રકમ આપી ?

રૂ.2,500
રૂ.2,800
રૂ.3,200
રૂ.3,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'આકસ્મિક આવકો જેવી કે લોટરી, આંકડા કે શબ્દ વ્યૂહરચના ઘોડા દોડ, પત્તાની રમત, કોઈપણ પ્રકારના સટ્ટા કે જુગારની આવક અંગે: આ દરેક આવકની કરપાત્રતા, સ્વતંત્ર શિર્ષક તરીકે (વ્યક્તિગત, અલગ-અલગ)___ એક શીર્ષક હેઠળની ખોટ, બીજા શીર્ષક હેઠળની આવક સામે ___'

થશે, બાદ મળી શકે નહીં
ન થાય, બાદ મળે
થશે, બાદ મળે
થાય, બાદ મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવકવેરા ધારા, 1961 મુજબ 'કુટુંબ પેન્શન' ___ શીર્ષક હેઠળ કરપાત્ર થાય.

અન્ય સાધનોની આવકના
મકાન મિલકતની આવકના
મુડી નફાના
પગારની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કોઈ ચોક્કસ તારીખે ધંધાના હિસાબી ચોપડા મુજબની બેંક સિલ્ક અને બેંક પાસબુક મુજબની સિલક સરખી ન હોય ત્યારે ___ તૈયાર કરવામાં આવે છે.

ભંડોળ પ્રવાહ પત્રક
બેંક સિલક મેળ
રોકડ પ્રવાહ પત્રક
રોકડ સિલક મેળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP