કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું 'વ્હાઈટ મોન્યુમેન્ટ' કયા દેશમાં સ્થિત એક 4000 વર્ષ જૂનું યુદ્ધ સ્મારક છે ?

ઈન્ડોનેશિયા
ઈજિપ્ત
સીરિયા
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
પૂર અંગે ડિજિટલ રિપોર્ટિંગ પ્રણાલી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

આસામ
પશ્ચિમ બંગાળ
અરુણાચલ પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે ચોમાસા દરમિયાન વૃક્ષો વાવવા માટે સન્માનિત કરવા અંકુર યોજના શરૂ કરી ?

મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP