GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
એક શાળાના ખેલાડીઓ પૈકી બાસ્કેટ બોલ, હોકી અને ક્રિકેટ ટીમમાં (દરેકમાં) 20 ખેલાડી છે. બાસ્કેટ બોલ અને હૉકી રમતા 12 ખેલાડી છે. હૉકી અને ક્રિકેટ રમતા 11 ખેલાડી છે. ક્રિકેટ અને બાસ્કેટ બોલ રમતા 10 ખેલાડી છે. 5 ખેલાડી ત્રણેય રમત રમે છે. તો કુલ ખેલાડી કેટલા ?

30
33
32
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
કમ્પ્યૂટરમાં માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવીને સુરક્ષિત રાખવાની કળાને શું કહે છે ?

સાંકેતીકરણ
વેરિસાઈન
બિનસાંકેતીકરણ
સિક્યોર સૉકેટ લેયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
એક પ્રદેશના લોકોની ત્વચાનો રંગ___

આપેલ પૈકી એક પણ નહીં
ક્રમવાચક માહિતી
અસતત માહિતી
નામવાચક માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જો નર અથવા નારી જાતિના બાળકની સંભાવના સમાન હોય, તો તે સ્ત્રીને ચોથું બાળક તેનો પ્રથમ પુત્ર હોય તેની સંભાવના ___

0.0625
0.078
આપેલ પૈકી એક પણ નહીં
0.342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.
બોડીને ત્યાં વળી કાંહકી કેવી ?

જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ?
તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે.
વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી.
બોડીને કાંસકી ખોવાઈ ગઈ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP