GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ? સ્વયં સક્ષમ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના મુદતી ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના સ્વયં સક્ષમ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના મુદતી ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અત્રે જણાવેલ કૃતિઓ પૈકીની કઈ રચના રઘુવીર ચૌધરીની નથી ? બીજો પુરુષ વેણુવત્સલા ડિમલાઇટ અશોકવન બીજો પુરુષ વેણુવત્સલા ડિમલાઇટ અશોકવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક = મધ્યસ્થ = બહુલક મધ્યક < મધ્યસ્થ < બહુલક મધ્યક > મધ્યસ્થ > બહુલક મધ્યક > મધ્યસ્થ < બહુલક મધ્યક = મધ્યસ્થ = બહુલક મધ્યક < મધ્યસ્થ < બહુલક મધ્યક > મધ્યસ્થ > બહુલક મધ્યક > મધ્યસ્થ < બહુલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Superlative form of: 'Little' less most little least list less most little least list ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ ઘરેલું પેદાશ અને ચોખ્ખી ઘરેલું પેદાશ વચ્ચેનો તફાવત ___ છે. સબસીડી ઘસારા ખર્ચ ચૂકવણાનું હસ્તાંતરણ અપ્રત્યક્ષ ખર્ચ સબસીડી ઘસારા ખર્ચ ચૂકવણાનું હસ્તાંતરણ અપ્રત્યક્ષ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 7X⁷ + 5X⁴ - 20X + 37 નું વિકલન શું છે ? 7X⁶ + 20X³ - 20 49X⁶ + 20X³ -20 આપેલ પૈકી કોઈ નહીં 49X⁶ + 20X³ 7X⁶ + 20X³ - 20 49X⁶ + 20X³ -20 આપેલ પૈકી કોઈ નહીં 49X⁶ + 20X³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP