કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્ર સરકારે પોષણ અભિયાનના ઉદ્દેશો પર ધ્યાન કેન્દ્રીત કરીને કયા બજેટમાં પોષણ 2.0 કાર્યક્રમની જાહેરાત કરી હતી ? 2019-20 2021-22 2020-21 2018-19 2019-20 2021-22 2020-21 2018-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાષ્ટ્રીય સેવા યોજનાનું સુત્ર શું છે ? Not me but You Yoga: karmashu Kaushalyam આપેલ પૈકી એક પણ નહીં Strengh’s Orgin is in Science Not me but You Yoga: karmashu Kaushalyam આપેલ પૈકી એક પણ નહીં Strengh’s Orgin is in Science ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ'ના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સૌપ્રથમ કયા વર્ષે પ્રથમ ‘આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ? 2017 2016 2020 2018 2017 2016 2020 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી કૃષ્ણા નાગરે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ? ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો બેડમિન્ટન શૂટિંગ ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો બેડમિન્ટન શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેનામાંથી કયા દેશમાં 15 સપ્ટેમ્બર ‘એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ? ભારત આપેલ તમામ તાન્ઝાનિયા શ્રીલંકા ભારત આપેલ તમામ તાન્ઝાનિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP