ટકાવારી (Percentage)
હાલમાં એક શહેરની વસતી 1,80,000 છે. જો તેની વસતી દર વર્ષે 10% ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી તેની વસતી કેટલી થશે ?

2,37,800
2,17,800
2,27,800
2,07,800

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા, 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા અને 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નાપાસ થયા. જો કુલ 270 વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.

580
600
560
1000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP