કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળે સાયબર થ્રેટ સેમિનાર કમ વર્કશોપ સૈન્ય રણક્ષેત્રમ 2.0નું આયોજન કર્યું હતું ? ભારતીય સૈન્ય ભારતીય નૌસેના BSF CRPF ભારતીય સૈન્ય ભારતીય નૌસેના BSF CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને યંગ પ્રોફેશનલ્સ સ્ટીમ લૉન્ચ કરી ? અમેરિકા UK જાપાન ફ્રાન્સ અમેરિકા UK જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિયાચિનની કુમાર પોસ્ટ પર સક્રિય રીતે તહેનાત થનારા પ્રથમ મહિલા અધિકારી કોણ છે ? કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન શિવાની ઝા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન શિવાની ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 15મી BRICS સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? દ.આફ્રિકા બ્રાઝિલ ભારત રશિયા દ.આફ્રિકા બ્રાઝિલ ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેટાવર્સમાં પ્રવેશ કરનારું પ્રથમ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન ક્યું બન્યું ? એકપણ નહીં હૉકી ઈન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા BCCI એકપણ નહીં હૉકી ઈન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા BCCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વીસ સૂત્રીય કાર્યક્રમ (Twenty Point Programme)ની શરૂઆત ભારત સરકારે ક્યા વર્ષે કરી હતી ? 1981 1951 1975 1992 1981 1951 1975 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP