કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ચેમ્પિયન્સ 2.0 પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ? ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાતા ગ્રૂપ ગુજરાતના ક્યા સ્થળે ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી સ્થાપશે ? ભરૂચ હજીરા ધોલેરા સાણંદ ભરૂચ હજીરા ધોલેરા સાણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં સમિટ ફોર એ ન્યૂ ગ્લોબલ ફાઈનાન્શિયલ પેક્ટનું આયોજન ક્યા કરાયું હતું ? ન્યૂયોર્ક પેરિસ લંડન જીનિવા ન્યૂયોર્ક પેરિસ લંડન જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ સાઈકલ દિવસ (World Bicycle Day) ક્યારે મનાવાય છે ? 1 જૂન 4 જૂન 3 જૂન 2 જૂન 1 જૂન 4 જૂન 3 જૂન 2 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કઈ કંપની સાથે મળીને અમૃત જનરેશન અભિયાન શરૂ કર્યું ? IBM મેટા ગૂગલ માઈક્રોસોફ્ટ IBM મેટા ગૂગલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં કૃષિ મહોત્સવ ‘રાજા'નું આયોજન કરવામાં આવ્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP