કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં FIDE વર્લ્ડ કપમાં બીજા સ્થાને રહેનાર ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો.

આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો.
તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો.
તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી.
તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
માઈક્રોન કંપની ભારતમાં ક્યા રાજ્યમાં પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે ?

કર્ણાટક
રાજસ્થાન
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઉન્મેશ-2023 અને ઉત્કર્ષ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે e-CARe (ઈ-ક્લિયરન્સ ફોર આફ્ટર લાઈફ રિમેઈન્સ) પોર્ટલ લૉન્ચ કર્યું ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP